1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : મંગળવાર, 9 એપ્રિલ 2019 (16:45 IST)

કરીનાની સામે મલાઈકાએ જણાવી અરબાજ સાથે તલાકની પૂરી સચ્ચાઈ, શું થયું હતું તે રાત્રે

મલાઈકા અરોડા Malaika Arora અને અરબાજ ખાન Arbaz khanના તલાકને 2 વર્ષ થઈ ગયા છે. બન્ને ભલે જ એક બીજાની સાથે ન હોય પણ બાકીના સેલિબ્રીટીની જેેેમ  તેમના દેકરા માટે બન્ને પૂરી જવાબદારી મળીને ઉઠાવે છે. મલાઈકા અને અરબાજના સંબંધમાં લગ્નના 18 વર્ષ પછી ખટાસ આવી અને બન્ને જુદા થઈ ગયા. તલાક પછી મલાઈકા અને અરબાજએ ખુલીને આ બાબત પર વાત નથી કરી. તાજેતરમાં મલાઈકા કરીના કપૂરના ચેટ શોમાં પહોંચી અને તલાકના એક દિવસ પહેલાની પૂરી વાત જણાવી. 
 
મલાઈકા અરોડા કરીના કપૂર ખાનના ચેટ શો 'વૉટ વૂમન વૉંટ'માં મેહમાન બનીને  પહૉચી. આ રેડિયો શોમાં મલાઈકાએ કરીનાનાએ ઘણા ખુલાસા કર્યા. 
મલાઈકાએ કરીનાથી તેમના અને અરબાજના  તલાકથી એક દિવસ પહેલા કેવી ગભરાહટમાં રાત પસાર થઈ. તેના વિશે પણ જણાવ્યું. તલાકની કોર્ટમાં સુનવણીથી પહેલા એક રાત્રે હું મારા પરિવારની સાથે બેસી હતી. બધાએ મને કીધું, એક વાર ફરીથી વિચારી લો..  તમારો અંતિમ  નિર્ણય છે તો ગર્વ છે. તમે એક સ્ટ્રાંગ મહિલા છો. 
 
તેની સાથે મલાઈકાએ  કહ્યુ - જ્યારે મે પહેલીવાર પરિવાર અને મિત્રોને તલાક વિશે જણાવ્યું હતુ ત્યારે બધાએ ફરીથી વિચારવા માટે કીધું હતું. બધા મારી ચિંતા કરે છે. કોઈ મને આ નહી કહીશ કે હા જા કરી લે. ચેટ શોમાં કરીનાએ મલાઈકાથી પૂછ્યું સંબંધ તૂટયા પછી કોઈથી ફરીથી જોડાઈ શકે છે? તેના પર મલાઈકાએ કીધું સંબંધ ખત્મ થયા પછી આગળ વધવું જરૂરી છે. તમે સ્પેસ મળે છે અને કોઈથી તેમનો બેડ શેયર નહી કરવું પડે. 
 
તમને જણાવી દઈએ કે  મલાઈકા અને અરબાજએ લવ મેરેજ  કર્યા હતા. વર્ષ 1993માં તે એક બીજાને એક બોલ્ડ શૂટ સમયે  મળ્યા હતા.  આ શૂટના  સમયે બન્નેને એકબીજા સાથે  પ્રેમ થઈ ગયો હતો. 
મલાઈકા અને અરબાજ અ જુદા ધર્મથી હતા. તેથી બન્ને 12 ડિસેમ્બર 1998એ પહેલા ચર્ચમાં લગ્ન કરી અને પછી મુસ્લિન રીતીથી નિકાહ કર્યું. અરબાજથી જુદા થયા પછી મલાઈકાનો નામ અર્જુન કપૂરથી તો અરબાજનો નામ જાર્જિયાથી જોડાઈ રહ્યું છે.