Birthday Special- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Last Updated: બુધવાર, 3 એપ્રિલ 2019 (14:33 IST)
બૉલીવુડના ઓળખીતા એક્ટર્સમાંથી એક અજય દેવગનનો આજે જન્મદિવસ છે. કૉમેડી એક્શન સીરિયસ અને આશરે દરેક ફિલ્મોના ભાગ રહેલા અજય દેવગનએ તેમના જોરદાર અભિનય માટે ઓળખાય છે. 2 એપ્રિલ 1969એ જન્મેલા અજય દેવગન ઈંડ્સ્ટ્રીમાં એક્શન હીરોના રૂપમાં ખૂબ નામ કમાવ્યું છે. અજય દેવગનના જનમદિવસ પર આવો જાણી તેના વિશે કેટલીક ખાસ વાતો. 
 


આ પણ વાંચો :