આ એક્ટ્રેસના ન્યૂડ સીન પછી થિયેટર થઈ જતા હતા ખાલી, અંડરવર્લ્ડએ ધમકાવ્યું તો મૂકી દીધી ઈંડસ્ટ્રી

"ત્રિદેવ" અને 'વિશ્વાત્મા' ફિલ્મ જો તમને યાદ હોય તો તમે હૉટ એંડ સેક્સી સોનમને ક્યારે પણ ભૂલી નહી શકો. 90ના દશકમાં સોનમ એક બોલ્ડ એક્ટ્રેસની રીતે ઓળખાતી હતી. ફિલ્મના પ્રોડયૂસર્સ તેને તેમની ફિલ્મમાં લેવી માટે તેના ઘરના ચક્કર કાપતા હતા. આ તે સમય હતું જ્યારે એક્ટ્રેસ બિકની પહેરતા પણ

અચકાવતી હતી. કોઈ એકટ્રેસએ જો ફિલ્મમાં બિકની પહેરી પણ લે તો આ ખબર હેડલાઈન બની જતી હતી.

સોનમએ 1988માં આવી ફિલ્મ "વિજય"થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ચાલી ગઈ અને સોનમ પણ. આ ફિલ્મમાં સોનમએ જોરદાર કિસિંગ સીન આપ્યા અને ત્યારબાદ તેની ગણના બોલ્ડ એકટ્રેસમાં થવા લાગી. સોનમ સાચે તે સમયની સૌથી લકી એકટ્રેસ હતી. જેની પહેલી જ ફિલ્મ એ બૉલીવુડમાં હંગામો મચાવી દીધું હતું/

"વિજય" અને "ત્રિદેવ" જેવી ફિલ્મોએ તેની રાતો રાત સ્ટાર બનાવી દીધું હતું. આટલુ જ નહી સોનમએ ગાયેલા ઓએ ઓએ પછીથી તેને આ નામથી જ ઓળખાવ્યા લાગ્યા. "ત્રિદેવ" ની રિલીજના 1 વર્ષ પછી એક ફિલ્મ આવી મિટ્ટી અને સોના આ ફિલ્મમાં સોનમની સાથે હતા ચંકી પાંડે પણ કોઈએ તેને નોટિસ નહી કર્યું. આ ફિલ્મમાં સોનમએ ખૂબ બોલ્ડ સીન આપ્યા.

આ ફિલ્મમાં ઘણી જગ્યા સોનમ ન્યૂડ સીંસ આપતા જોવાઈ હતી. જેમક આ ફિલ્મ રીલીજ થઈ બૉક્સ ઑફિસ પર હંગામો થઈ ગયું. તે સમયે એવા સીન આપવું ખૂબ મોટી વાત ગણાતી હતી. આ ફિલ્મને લઈને કહ્યું તો આ પણ જાય છે કે કલાકો સુધી લાઈનમાં લાગી ફિલ્મની ટીકીટ ખરીદતા હતા અને સોનમના ન્યૂડ સીસ જોયા પછી ચાલ્યા જતા હતા. એટલે કે દર્શક થિએટરમાં માત્ર તેના ન્યૂડ સીંસને જોવા માટે જ આવતા હતા ત્યારબાદ થિયેટર ખાલી થઈ જતું.

સોનમનો હૉટ અંદાજ તેમની બધી ફિલ્મોમાં જોવા મળ્યું પણ આખરી અદાલત અને "ત્રિદેવ" જેવી ફિલ્મોમાં નજર આવી સોનમએ લગ્ન પછી ફિલ્મ મૂકી દીધી. પછી અંડરવર્લ્ડની જાનથી મારી નાખવાની ધમકીના કારણે સોનમ અને તેના પતિએ ભારત મૂકી દીધું અને વિદેશ જઈને વસી ગયા.


આ પણ વાંચો :