શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: મંગળવાર, 16 એપ્રિલ 2019 (10:46 IST)

B"day -લારા દત્તાની મસ્ત અદાઓથી બનાવ્યું બધાને તેમનો દીવાના

lara dutta
ઉત્તર પ્રદેશન ગાજિયાબાદ શહરમાં 16 એપ્રિલ 1978ને જન્મી લારા દત્તાએ તેમના કરિયરની શરૂઆત રૂપે મૉડલ વર્ષ 1995માં કરી. વર્ષ 2000મા& લારા દત્તા મિસ યૂનિવર્સ ટાઈટલથી સમ્માનિત કરાઈ. લારાએ બૉલીવુડમાં તેમના કરિયરની શરૂઆત વઋષ 2003માં પ્રદર્શિત ફિલ્મ અંદાજથી કરી હતી. આફિલ્મમાં  લારા દત્તાના અપોજિટ અક્ષય કુમાર હતા. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર સુપરહિટ સિદ્ધ થઈ. આ ફિલ્મ માટે તેને ફિલ્મ ફેયર દ્બારા સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ અભિનેત્રીના પુરસ્કાર અપાયું. 
2004માં લારાની ફિલ્મ મસ્તી રિલીજ થઈ જેનાથી બોક્સ ઑફિસ પરસ હાન્દાર સફલતા હાસિલ કરી. આ વર્ષ રિલીજ થઈ ફિલ્મ ખાકીમાં લારા દત્તાએ કેમિયો કર્યું હતું. આ ફિલ્મમાં તેની પર ફિલ્માયું ગીત એસા જાદૂ ડાલા રે દર્શકો વચ્ચે ખૂબ પસંદ કરાયું. 
વર્ષ 2005માં રીલીજ થઈ બોનીકપૂરની ફિલ્મ નો એંટ્રી લારાના કરિયરની એક બીજી સુપરહિટ ફિલ્મ સિદ્ધ થઈ. 2007માં ડેવિડ ધવનના નિર્દેશનમાં બની ફિલ્મ પાર્ટનર લારા દત્તાના કરિયરની સુપરહિટ ફિલ્મમાં શામેલ થઈ. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે લારા દત્તાની જોડી ખૂબ પસંદ કરાવી 
2009માં લારા દત્તાને શાહરૂખ ખાનની સાથે બિલ્લો બાર્બરમાં કામ કરવાના અવસર મળ્યું. પણ આ ફિલ્મમા કોઈ  ખાસ કમાલ નહી જોવાઈ. 2010માં લાર દત્તાની સુપરહિટ ફિલ્મ હાઉસફુલ રિલીજ થઈ. 
 
2011માં લારા દત્તાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પગલા મૂક્યા અને ચલો દિલ્લીના નિર્માણ કર્યું. 
બધા ફોટા ઈંસ્ટાગ્રામ