ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (15:27 IST)

વેબસીરીજ "રાગિની એમએમએસ2" માં જોવાયું સની લિયોનીનો હૉટ અવતાર

જી5ની કરનજીત કૌર -દ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લિયોનીથી તેમની સ્ટૉરી જણાવ્યા પછી બૉલીવુડની હોટ એક્ટ્રેસ સની લિયો ની એક વાર ફરી ડિજિટલ પ્લેટફાર્મ પર નજર આવશે.
Photo : Instagram
ખબર છે કે સની લિયોની અલ્ટબાલાજીની નવી વેબ સીરીજ "રાગિની એમએમએસ-2" માં મુખ્ય ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે સનીએ આ બામથી બનેલી ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. "રાગિની એમએમએસ-રિટર્નસ "નો બીજું સીજન હશે. શકય છે કે તેમાં પણ બોલ્ડ અને હૉટ દ્ર્શ્ય ખૂબ હશે. 
 
એક્તા કપૂરના એરોટિક હોરર વેબ સીરીજનો પાછલું સીજન ખૂબ લોકપ્રિય રહ્યું હતું. તેમાં કરિશ્મા શર્મા, રિયા સેન, સિદ્ધાર્થ ગુપ્તા અને નિશાંત સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. 
ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં સનીએ રિયલિટી શો બિગ બોસની સાથે ટેલીવિજનમાં પગલા રાખ્યા હતા. શોના સમયે જ મહેશ ભટ્ટએ સનીને ફિલ્મમાં કાસ્ટ કરવાના ઑફર આપ્યું હતું. સનીએ ફિલ્મ જિસ્મ2 થી બૉલીવુડમાં તેમની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. 
 
પર્સનલ જીવનની વાત કરીએ તો સનીએ જૂન 2017માં નિશા નામની બાળકીને ગોદ લીધુ હતું. ત્યારબાદ માર્ચ 2018માં સને લિયોન સરોગેસીથી બે જુડવા બાળકોની મા બની. સનીના દીકરાના નામ નોઆહ અને અશર છે.