રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 10 એપ્રિલ 2019 (11:31 IST)

બેબી બંપની સાથે પુલમાં ઉતરી સમીરા રેડ્ડી ટ્રોલર્સએ લગાવી લતાડ

ફિલ્મ એક્ટ્રેસ સમીરા રેડ્ડી આ દિવસો પ્રેગ્નેંટ છે. એ ફરીથી મા બનવા વાળી છે. પ્રેગ્નેંસી પીરિયડના તે જમીને મજા લઈ રહી છે. 
 
તાજેતરમાં સમીરા રેડ્ડી બેબી બંપની સાથે સ્વિમિંગ પુલમાં નજર આવી . તેણે સ્વિમસૂટ પહેરી રાખ્યું હતું. તેણે ઈંસ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતા લખ્યુ કે આજે સોમવાર છે પણ તે ફરીથી રવિવારમાં પહોંચી ગઈ છે. 
 
સમીરાનો માનવું છે કે તે જીવનના હસીન પલને જીવી રહી છે. મા બનવાના અહસાસ જુદો અને ખાસ હોય છે. 
થોડા દિવસો પહેલા પણ સમીરાએ તેમના ફોટા અપલોડ કર્યા હતા જેમાં તે પ્રેગ્નેંટ જોવાઈ રહી હતી. સાથે તેનો વજન પણ વધ્યું હતુ. તેના પર તેની ખૂબ ટ્રોલિંગ થઈ હતી. 
 
સમીરાએ ચુપચાપ રહેવાની જગ્યા જવાન આપવુ યોગ્ય માન્યું. તેણે લખ્યું કે બૉડી શેમિંગ ટ્રોલિંગ કરતાવાળાઓથી મારું સવાલ છે કે તમે લોકો ક્યાંથી આવ્યા છો? 
Photo : Instagram
તમને પણ તો માના પેટથી જન્મ લીધું છે. જ્યારે તમે તમારી પેટમાં હતા ત્યારે શું તમારી મા સુંદર નહી લાગી રહી હતી. આ રીતે વાત કરવી શર્મનાક છે. 
 
અક્ષય વરડેથી લગ્ન કરનારી સમીરા 2015માં દીકરાને જન્મ આપ્યું છે. તેણે હિંદી, તમિલ, તેલૂગુ, મલયાલમ, બંગાળી સાથે ઘણા ભાષાઓની ફિઓલ્મોમાં  કામ કર્યું છે.