સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2019 (10:15 IST)

સોફી ચૌધરીના હૉટ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

સિંગર અને ફિલ્મ એક્ટ્રેસ સોફી ચૌધરીએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર કેટલાક હૉટ ફોટા પોસ્ટ કર્યા છે. જે ખૂબ પસંદ કરાઈ રહ્યા છે. 
Photo : Instagram

 
સોફી માલદીવમાં રજાઓ મનાવવા પહોંચી. સમુદ્રને જોઈ તે તેમને રોકી નહી શકી 
Photo : Instagram
સોફીએ વધારેપણ ફોટામાં તેમની બેક જોવાઈ છે. તેણે લખ્યું કે હું ઘોંઘાટ,  નકારાત્મક વાતોં અને નોનસેસને પાછળ છોડી રહી છું 
Photo : Instagram