સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : શુક્રવાર, 10 મે 2019 (15:51 IST)

શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી આ 12 બૉલીવુડ એક્ટ્રેસ

હીરોઈનનો જ્યારે ફિલ્મ નિર્માતા તેમની ફિલ્મ માટે સાઈન કરે છે તો એક કાંટ્રેકટ પણ સાઈન કરાવે છે જેમાં કેટલાક નિયમ શર્તો રહે છે. તેમાંથી એક આ પણ રહે છે કે ફિલ્મની શૂટિંગ  દરમિયાન સુધી તે પ્રેગ્નેંટ નહી થશે કે લગ્ન પણ નહી કરશે કારણ કે આ કારણે ફિલ્મની શૂટિંગમાં મુશ્કેલીઓ પહોંચાવે છે કે હીરોઈનની છવિને ધક્કો પહોચાવે છે. તે સિવાય પણ એવું એક અથી વધારે સમયે થયું જ્યારે હીરોઈનની શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ 
જયા બચ્ચન 
જયા બચ્ચન "શોલે"ની શૂટિંગ કરી રહી હતી ત્યારે તે પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. તેના શૉટ જલ્દી લઈ લીધા જેથી પછી કોઈ પરેશાની ન હોય. અમિતાભ બચ્ચન ઘણી વાર કહે છે કે શોલે ની શૂટિંગમાં ત્રણ બચ્ચન હતા. એક પોતે અમિતાભ, બીજી જયા અને ત્રીજો જયાના ગર્ભમાં પળી રહ્યો બાળક. 
એશવર્યા રાય બચ્ચન 
હીરોઈન ફિલ્મની શૂટિંગ કરતા સમયે ફિલ્મની હીરોઈન એશ્વર્યા રાય બચ્ચનને ખબર પણ નહી પડી કે તે માં બનવા વાળી છે. તેને આ વાત ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરને જણાવતા ફિલ્મ મૂકી દીધી. તેનાથી મધુરને નુકશાન પણ થયું કારણે કે તે થોડા દિવસની શૂટિંગ તે એશ્વર્યાની સાથે કરી લીધા હતા. આખેર તેણે એશ્વર્યાની જગ્યા કરીની કપૂરને લીધું. 
શ્રીદેવી 
બોની કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ જુદાઈની શૂટિંગ શ્રીદેવી કરી રહી હતી. ત્યારે તેને ખબર પડી કે તે પ્રેગ્નેંટ છે. તેણે ન માત્ર બોનીથી તરત લગ્ન કર્યા પણ ફિલ્મની શૂટિંગ પણ જલ્દી પૂરી કરી. જુદાઈ ફિલ્મ પૂરી થયા પછી 28 ફેબ્રુઆરી 1997ને રિલીજ થઈ. જ્યારે જાહ્નવી કપૂરનો જન્મ 6 માર્ચ 1997ને થયું. 
નેહા ધૂપિયા -
નેહા ધૂપિયા શૂટિંગ અને કામના સમયે પ્રેગ્નેંટ હતી પણ તેને કોઈને આ વાત ખબર પણ ના પડી અને તેને આ વાત છુપાવીને કામ ચાલૂ રાખ્યું 
કાજોલ-
કાજોલનો બૉલીવુડ કરિયર ખૂબ શાનદાર રહ્યું છે. તે આજે પણ ફિલ્મોમાં તેમની એક્ટિંગથી જ ઓળખાય છે. જણાઈવીએ કે વર્ષ 1999માં એક્ટર અજય દેવગનથી લગ્ન કર્યા પછી પણ કાજોલએ કામથી કિનારો નહી કર્યુ. આટલું જ નહી વર્ષ 2010મા તે ફિલ્મ "વી આર ફેમિલી"ની શૂટિંગના સમયે બીજી વાર 
પ્રેગ્નેંટ પણ હતી. શૂટિંગના સમયે કરણ અને તેમના અજયએ તેમનો પૂરી કાળજી રાખી હતી. જણાવીએ કે ફિલ્મ પછી કાજોલના દીકરા યુગને જન્મ પઆપયું હતું.
માધુરી દીક્ષિત-
બૉલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની અદાઓના લોકો આજે પણ દીવાના છે. તેમની એક મુસ્કાન પર આખું સિનેમામાં હલ્લો મચી જતા હતા. જણાવીએ કે માધુરી પણ તે એક્ટ્રેસમાંથી રહી છે જેને તેમના કામની સાથે કોઈ પણ સ્થિતિમા સોદા નહી કર્યું. હકીકતમાં ફિલ્મ દેવદાસના સમયે માધુરી 
દીક્ષિત પ્રેગ્નેટ હતી અને તેને ફિલ્મમાં સોંગ માર ડાલામાં સરસ ડાંસ કર્યું હતું.
જૂહી ચાવલા -
એક્ટ્રેસ જૂહી ચાવલાની દમદાર એક્ટિંગના તો દરેક કોઈ દીવાના છે. જૂહીએ તેમના કરિયરમાં એકથી વધીને એક હિટ ફિલ્મ આપી છે. જણાવીએ કે વર્ષ 1995માં જ જૂહીએ બિજનેસમેન જય મેહતાથી લગ્ન કરી લીધા હતા. ત્યારવાદ પણ તેને ફિલ્મો કરવા નહી મૂકયું. આજે જૂહી બે બાળકોની મા છે અને તેને તેમની બન્ને પ્રેગ્નેંસીના સમયે ફિલ્મોથી દૂરી નહી રાખી. જ્યારે જૂહી પ્રથમ વાર પ્રેગ્નેંટ હતી તો તેને અમેરિકાથી સ્ટેજ શોનો ઑફર આવ્યું હતું જેને જૂહીએ ના નહી કર્યું. અને બીજી વાર ફિલ્મ ઝંકાર બીટસના સમયે પણ જૂહી ગર્ભવતી હતી. 
નંદિતા દાસ-
એક્ટ્રેસ અને ડાકરેકટર નંદિતા દાસ તેમની જોરદાર એક્ટિંગથી ઓળખાય છે. નંદિતા દાસને પ્રેગ્નેંસીના સમયે ફિલ્મ "આઈ એમ" ની શૂટિંગ કરવી હતી પણ તેને ઘર પર આરામ કરવાની જગ્યા શૂટિંગ પર જવું સારુ લાગ્યું. ફિલ્મમાં નંદિતાની ભૂમિકા ખૂબજ દમદાર હતી. હકીકતમા% તેને એક એવી છોકરીની ભૂમિકા ભજવી હતી જે ઘર પર એકલી રહતી હતી પણ તે મા બનવા ઈચ્છતી હતી. 
ફરાહ ખાન
ફરાહ ખાન ઓમશાંતિ ઓમના નિર્દેશન કરતા પ્રેગ્નેંટ થઈ પણ તેને કામ નહી રોકયું. ફિલ્મના પોસ્ટ પ્રોડ્કશન અને પ્રમોશનના સમયે તે સતત સક્રિય રહી. મીડિયાને ઘર બોલાવીને ઈંટરવ્યૂહ આપ્યું. ફરાહને એક સાથે 3 સંતાન થઈ. એક દીકરા અને બે દીકરીઓ. 
 
તારા શર્મા 
ઓમ જય જગદીશ ફેમ તારા શર્માની સાથે રોચક સિચુએશન રહી. 2009માં તે પહેલા દીકરા જેનને એક્સપેક્ટ કરી રહી હતી. પાંચ મહીનાની પ્રેગ્નેંસીના સિવાય તેને ફિલ્મ સુનો નાની શૂટિંગ કરી. તેને ફિલ્મમાં પણ પ્રેગ્નેંટ મહિલાનો રોલ કરવું હતું. આ રીતે તે દિવસો તેમની બૉડી શેપએ તેને ખૂબ મદદ કરી.
कोंकणा सेन शर्मा
કોંકણા સેન
કોંકણા સેનએ તો પ્રેગ્નેંસીની હાલતમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તે સંભવત પહેલો અવસર હતું જ્યારે કોઈ અભિનેત્રીએ બેબી બંપની અવસ્થામાં ફોટોશૂટ કરાવ્યું. તેને મિર્ચ સિવાય રાઈટ કે રોંગની શૂટિંહ તો કરી જ સાથે જ ફિલ્મના પ્રમોશનમાં પણ સક્રિયતાથી ભાગ લીધું. 
 
મોસમી ચટર્જી 
મોસમી ચટર્જી તે સમયની ટૉપ હીરોઈનમાં શામેલ હતી. તેના કારણ તે દરેક ભૂમિકા ખૂબ મન લગાવીને નિભાવતી હતી. રોટી કપડા ઔર મકાન મનોજ કુમારના લીડ રોલ વાળી આ ફિલ્મમાં મોસમીની સાથે એક રેપ સીન શૂટ થવું હતું. તે સમયે મોસમી ચટર્જી પ્રેગ્નેંટ હતી અને તબીયત પણ ઠીક નહી રહતી હતી. તેથી મોસમી આ વાતને લઈને ચિંતામાં હતી કે આખેર આ રેપ સીન તે કેવી રીતે શૂટ કરશે. કારણકે સીન જરૂરી હતું તેથી તે ના નહી પાડી શકી અને તે સીન શૂટ થયું.