શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2019 (11:58 IST)

મિત્રો સાથે થાઈલેંડમાં ખૂબ ઈંજાય કરી રહી છે શમા સિકંદર, શેયર કરી મસ્તી ભરી ફોટાઓ

ટીવી એક્ટ્રેસ શમા સિકંદર આ દિવસો કામથી બ્રેક લઈને તેમના ફ્રેંડસની સાથે થાઈ લેંડની સુંદર વાદીઓના મજા ઉઠાવી રહી છે. તાજેતરમાં શમાએ હૉલીડેના સમયે મિત્રોની સાથે પસાર કરી કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. 
Photo : Instagram
આ ફોટામાં શમા ખૂબ બોલ્ડ અંદાજમાં જોવાઈ રહી છે. આ કારણ છે કે ઈંટરનેટની દુનિયામાં એક વાર ફરી ટીવીની આ હસીનાની ફોટા ચારે તરફ છવાઈ છે. શમાની ફોટા લોકોને ખૂબ પસંદ આવી રહી છે. 
Photo : Instagram
શમા આ ફોટામાં તેમના ફ્રેંડ્સની સાથે પુલમાં મસ્તી કરતી જોવાઈ રહી છે
Photo : Instagram
થાઈલેંડમાં શમા તેમના મિત્રોની સાથે મળીને ખૂબ ઈંજાય કરી રહી છે. 
Photo : Instagram
શમાની સાથે કરણ ગ્રોવર પણ હૉલીડે મનાવવા પહોંચ્ય છે. 
Photo : Instagram
શમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ દિવસો તે તેમના ફેશન બ્રાંડ પર ફોકસ કરી રહી છે. 
Photo : Instagram
શમા 2003માં સીરિયલ યે મેરી લાઈફ હૈ થી ગફેમસ થઈ. શમા વેબ સીરીજ માયા અને શાર્ટ ફિલ્મ સેક્સોહૉલિકથી યૂટ્યૂબ પર ધમાલ મચાવી ચુકી છે.