બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (16:28 IST)

ઈંટરનેશનલ મેગ્જીનના કવર પર છવાઈ યામી ગૌતમ, ફોટોશૂટમાં જોવાયું ગ્લેમરસ અંદાજ

બૉલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમની પાછલી ફિલ 'ઉરી દ સર્જિકલ સ્ટ્રાઈક'એ બૉક્સ ઑફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેમના ભૂમિકાને દર્શકોએ ખૂબ વખાણયું હતું. હવે યામી ગ્લોબલ સ્પા મેગજીન માટે ફોટોશૂટ કરાવીને છવાઈ છે. 
 
ગ્લોબલ સ્પા મેગ્જીનના કવર માટે યામી ગૌતમને ચૂંટાયૂ છે. આ મેગ્જીનને પહેલા એશિયા સ્પા કહેવાયું હતું. કેટલાક ફેરફારની સાથે હવે આ ઈંટરનેશનલ મેગ્જીન બની ગઈ છે. આ ફોટોશૂટમાં યામી ગૌતમ ખૂબ ગ્લેમરસ અને સુંદર જોવાઈ રહી છે. 
'
તાજેતરમાં 'ઉરી' ની જોરદાર સફળતા પછી યામી આ ખાસ લાંચ માટે પ્રથમ પસંદ હતી. આ ફોટોશૂટ દોહા, કતર જેવી સુંદર જગ્યા પર કરાયું. ફોટામાં યામીને લાઈટ કલરની શાર્ટ ડ્રેસ પહેરી છે. 
Photo : Instagram
'વિક્કી ડોનર'થી તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરશે યામીએ પાછલા દિવસો જ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં 7 વર્ષ પૂરા કર્યા છે. યામી ગૌતમએ ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં પંજાબી, તમિલ તેલૂગૂ મલયાલમ કન્નડ અને હિંદી શામેલ છે.