સની લિયોનીએ જણાવ્યું કે પ્રથમ કિસ તેણે કોની સાથે કર્યું હતું

Last Modified સોમવાર, 29 એપ્રિલ 2019 (13:55 IST)
આમ તો સની લિયોની પર વેબ સીરીજ બની ગઈ છે અને તેમાં સનીથી સંકળાયેલી ઘણી વાત સામે આવી છે . તે સિવાય સનીના વિશે જાણવાની રૂચિ લોકોમાં અત્યારે પણ ઓછી નહી થઈ.

તાજેતરમાં સની લિયોનીના એક ઈંટરવ્યૂહ લેવાયું જેમાં તેમના પ્રથમ ચુંબન અને તેના અનુભવના વિશે પૂછાયું. બેબાક સનીએ બધુ જણાવી દીધું.

સનીએ તેમના પ્રથમ કિસ સારી રીતે યાદ છે. તેણે જણાવ્યું કે જ્યારે તે હાઈ સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેણે પહેલીવાર લિપલૉક કર્યા હતા.

આખેર કોને આપ્યું હતું કિસ? સનીએ તેનો નામ નહી જણાવ્યું પણ આટલું જરૂર કહ્યું કે તે તેમનો બ્વાયફ્રેંડ હતું. પણ આ કિસ પછી જોરદાર હંગામો થયું.

સની અને તેમના બ્વાયફ્રેડની આ હરકત સનીના પિતાએ જોઈ લીધી. ત્યારબાદ ઘર પર બિગ ફેમિલી ડ્રામા થયું.આ પણ વાંચો :