બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Photo - ફોટોશૂટમાં યામી ગૌતમનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, સ્પષ્ટ દેખાવવા લાગ્યા પ્રાઈવેટ પાર્ટ્સ

અભિનેત્રી યામી ગૌતમે વિકી ડોનરથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેમના અપોજિટ આયુષ્યમાન ખુરાના હતા. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સાથે જ ફિલ્મમાં એક કિસ સીન પણ હતો. 
તાજેતરમાં જ યામી ગૌતમે એક ફોટો ઈંસ્ટાગ્રામ પર નાખ્યો છે જેમા તે પોતાના ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.  યામી ગૌતમની આ ફોટો પર લોકો કમેંટ કરી રહ્યા છે.  તાજેતરમાં જ યામી ગૌતમે એક ફિલ્મ વિકી ડોનરને લઈને એક મોટી વાત કરી છે. યામીનુ કહેવુ છે કે ફિલ્મના એક સીનને કારણે આયુષ્યમાનના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ હતી.