બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 5 નવેમ્બર 2018 (16:23 IST)

મોનોકૉને બિકનીમાં જોવાઈ એશ્વર્યા રાય બચ્ચનનો હોટ અવતાર

એશ્વર્યા રય આ દિવસે મસ્તીના મૂડમાં છે. એક નવેમ્બરને તેને તેમના પરિવાર અને નજીકી  મિત્રોની સાથે જનમદિવસ ઉજવાય. તે તેની સાથે રજાઓ માળી રહી છે. સાથે પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ છે. 
એશવર્યાની એક ફોટા સામે આવી છે જેમાં તે મોકોનૉની પહેરી છે. તે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી નજર આવી રહી છે. આરાધ્યા અને અભિષેક પણ નજર આવી રહ્યા છે. 
આ ટ્રિપમાં એશ્વર્યા તેમની સાથે મમ્મી વૃંદાને પણ સાથે લઈ ગઈ હતી.