લગ્નથી પહેલા પ્રિયંકા ચોપડાએ સેલિબ્રેટ કરી બેચલર પાર્ટી

priyanka
Last Modified સોમવાર, 5 નવેમ્બર 2018 (12:59 IST)
નિક જોંનસની સાથે લગ્નથી પહેલા બૉલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા તેમની બેચલર લાઈફ ખૂબ ઈંજ્વાય કરી રહી છે. અત્યારે જ ન્યૂયાર્કમાં પ્રિયંકાની મિત્રએ તેમના માટે શાવરા પાર્ટી રાખી હતી.
હવે પ્રિયંકાએ બેચલર પાર્ટીમાં તેને ખૂબ મસ્તી કરી. પ્રિયંકા તેમના ઈંસ્ટાગ્રામ પર તેમની બેચલર પાર્ટીની ફોટા શેયર કરી છે. આ ફોટાની સાથે પ્રિયંકાએ કેપશન આપ્યું. "બેચલરેવાઈબ્સ"

પ્રિયંકાની આ ફોટા પર ઘણા બધા ફોટાની બેસ્ટ વિશેજ અને કોમ્લિમેંટસ આવ્યા છે. નિક જોનસની મા ડેનિમ જોનસએ પણ આ ફોટા પર કમેંટ કરતા લખ્યું. "બી ગુડ"
ખબરો મુજબ પ્રિયંકા અને નિક બે વાર લગ્ન બંધનમાં બંધશે. એક વાર હિંદુ રીતી રીવાજથી અને બીજી વાર ક્રિશ્ચયન રીતી રિવાજથી. પ્રિયંકા ચોપડા લગ્નમાં મશહૂર ફેશન ડિજાઈનર અબુ જાની સંદીપ ખોસલાનો ડિજાઈમ કરેલ લહંગા પહેરશે.
આ પણ વાંચો :