45મા જનમદિવસ પર પત્ની એશ્વર્યા રાયને લઈને ગોવા પહોંચ્યા અભિષેક બચ્ચન - જુઓ ફોટા

Last Updated: ગુરુવાર, 1 નવેમ્બર 2018 (17:49 IST)
બોલીવુડની ખૂબ સુંદર એક્ટ્રેસ એશ્વર્યા રાય આજે તેમનો 45મો જનમદિવસ ઉજવી રહી છે. આ અવસરે ફેંસને રાહ જોઈ રહ્યા હતા તેના ફોટાની જેમાં એશવ્ર્યાની બર્થડે પાર્ટીનો સેલિબ્રેશન નજર આવે.
આ જનમદિવસ પર તેમના પતિ અભિષેક તેને લઈ ગયા છે. ગોવા ટ્રિપ પર છે.એશ્વર્યાની બર્થડે પાર્ટીમાં તેમની સાથે તેમના મિત્રો અને તેમની મા પણ સાથે જોવાઈ રહી છે.


અહીં બન્ને દીકરી આરાધ્યાની સાથે પાર્ટી કરશે.આ પણ વાંચો :