શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (11:45 IST)

એશ્વર્યા રાય બચ્ચનએ અભિષેક માટે ઠુકરાવી સંજય લીલા ભંસાળીની ફિલ્મ, ખોટું ન થઈ જાય ફેસલો

આ દિવસો એશ્વર્યા રાય બચ્ચન તેમના પરિવાર અને કામ વચ્ચે સંતુલન બનાવીન ચાલે છે તેથી ઈચ્છીને પણ એ વધારે ફિલ્મ નહી કરી શકતી. જ્યારે તેની સાથે ઘના ફિલ્મકાર ફિલ્મ બનાવવા ઈચ્છે છે. 
 
તેથી જ એક ફિલ્મકાર છે સંજય લીલા ભંસાળી બન્નેની સારી ટ્યૂનિંગ છે. એશ્વર્યાને લઈને ભંસાળીએ 'હમ દિલ દે ચુકે સનમ' 'દેવદાસ' અને 'ગુજારિશ' બનાવી. એશ્કર્યાને ભંસાળીએ જે સુંદરતાની સાથે સ્ક્રીન પર રજૂ કર્યું છે બીજો કોઈ ફિલ્મકાર નહી કરી શકયો. સાથે જ આ ફિલ્મ એશ્વર્યા રાયના કરિયરની સરસ ફિલ્મો છે. 
 
લાંબા સમયથી એશ્વર્યાને લઈને ભંસાળી ફિલ્મની પ્લાનિંગ કરી રહ્યા હતા. પણ આ યોજનાને ઝટકો લાગ્યું છે કારણકે એશ્વર્યાએ ભંસાળીની ફિલ્મની જગ્યા બીજી ફિલ્મને પરવાનગી આપી છે અને આ ફેસલોએશ્વર્યાએ અભિષેક બચ્ચન માટે લીધું છે. જેનો કરિયર આ દિવસો ખૂબ ખરાબ સમયથી પસાર થઈ રહ્યો છે. 
 
અનુરાગ કશ્યપએ અભિષેક અને એશ્વર્યાને 'ગુલાબ જામુન' નામની ફિલ્મનો ઑફર આપ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ એવી છે કે રિયલ લાઈફ હ્સબેંડ-વાઈફ આ રોલ પ્લે કરશે તો આ ફિલ્મ કઈક ખાસ બની જશે. એશ્વર્યાએ આ જાણતા કે તેમ્નો રોલ અભિષેકથી ઓછું છે હા પાડી દીધી. 
 
અભિષેકનો ફિલ્મમાં સરસ રોલ છે એશ્વર્યાનો માનવું છ્હે કે આ ફિલ્મત્ય્હી તેમના કરિયરની પટરી પર પરત આવવામાં મદદ મળશે. તેથી આઅ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગઈ. 
 
ભંસાળીની ફિલ્મને ના તેથી કહેવું પડ્યું કારણકે બન્ને ફિલ્મોને સમાન ડેટ્સ જોઈએ હતી. એશ્વર્યા કોઈ એક જ ફિલ્મ ચૂંટી સ્ગકતી હતી. તેને ભંસાળીની ફિલ્મનો મોકવો પડ્યું. જ્યારે ભંસાળીની ફિલ્મમાં તેમ્નો સેંટલ રોલ હતું. અને ભંસાળી જેવી ફિલ્મમેકરની સાથે કોણ કામ કરવા નહી ઈચ્છે. ફેસલો સહી છે કે ખોટું આવતા દિવસોમાં ખબર પડશે.