ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 નવેમ્બર 2018 (14:02 IST)

દીપિકા પાદુકોણએ પૂજાની સાથે લગ્ન સભારંભની શરૂઆત કરી

બેગ્લૂરૂ- પ્રસિદ્ધ બૉલીવુડ અભિનેત્રી દીપિજા પાદુકોણ રણવીર સિંહની સાથે થનારી તેમના લગ્ન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ શાલીના નથાનીએ એક પૂજા સભારંભની ફોટા શેયર કરી આયોજન બેંગલૂરૂમાં તેમના આવાસ પર કરાયું. 
ફોટામાં દીપિકા તેમની હેયર સ્ટાઈલિસ્ટ ગેબ્રિયલ જાર્જિયાની સાથે જોવાઈ અને અભિનેત્રીએ સબ્યસાચીના ડિજાઈન વાળા નારંગી કપડા પહેરી રાખ્યા હતા. નથાની એ ફોટાની સાથે લખ્યું કે તમને પ્રેમ. તમારા માટે બહુ જ ખુશ છું. તેના માટે હવે રાહ નહી જોઈ શકીશ. તમને દુનિયાની બધી ખુશીઓ મળે. 
 
દીપિકા અને રણવીરએ આ મહીના લગ્ન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાછલા જ મહીનાએ બન્ને સોશિયલ મીડિયા પર તેમના  તેમના પોસ્ટમા તેના ખુલાસા કર્યું હતું.