મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

બિકની ફોટોશૂટમાં દીપિકા પાદુકોણ લાગી ગજબ

દીપિકા પાદુકોણનો મૂડના દિવસો ઑફ છે કારણકે તેમની મહત્વકાંક્ષી ફિલ પદમાવતી ક્યારે રીલીજ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન રોકી નાખ્યુ અને દીપિકાની ડેટસ નકામી થઈ. શ્રીલંકા જઈને દીપિકાએ ફિલ્મફેઅર મેગજીન માટે સ્વિમસૂટમાં ફોટોશૂટ કરી તેમના ફેંસને ખુશ કરવાની કોશિશ કરી રહી છે. આ ફોટામાં દીપિકા સુંદર લાગી રહી છે.