મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 16 માર્ચ 2018 (11:00 IST)

દીપિકા સાથે લિપલૉક કરવા ઈચ્છે છે આ એક્ટર

કન્નડ એક્ટર ધનંજય હાલ તેમની ફિલ્મમાં તાગારૂની સફળતાની ઉજવી રહ્યા છે. તેઓ તાજેતરમાં એક રિયલીટી શોમાં પહોંચ્યા અને બૉલીવુડ ઍક્ટ્રેસ દિપીકા પાદુકોણને લઈ દિલની વાત જાહેર કરી. તેણે કીધું કે  એ દીપિકા સાથે લિપલૉક કરવા ઈચ્છે છે.  
ધનંજય તાજેતરમાં રિયલીટી શો 'નંબર 1 યારી' ના એક એપિસોડ શૂટિંગ દરમિયાન જ્યારે દીપિકા પાદુકોણની પ્રશંસા કરી હતી. તેઓ માનવીથી હરીશ અને વશિષ્ઠ સિન્હા સાથે શો અટેંડ કરવા ગયા હતા.
શોમાં તેમની સાથે રેપિડ ફાયર રાઉંડ રમી રહ્યા હતા ત્યારે તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યું કે તેઓ કઈ એક્ક્ટ્રેસ સાથે લિપ-લોક સિન કરવા માંગે છો. આ પર ધનંજય તાત્કાલિક જવાબ આપ્યો દીપિકા પાદુકોણે.