મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 28 નવેમ્બર 2019 (10:14 IST)

Birthday- જુઓ યામી ગૌતમનો હૉટ ફોટોશૂટ

29 વર્ષીય યામી ગૌતમ વિકી ડોનર, બદલાપુર, કાબિલ, સરકાર 3 જેવી ફિલ્મ કરી લીધી છે. તેમના કરિયર આમ તો રફ્તાર પકડી નહી શકયું. કદાચ તેથી તેણે એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. 
આ ફોટોશૂટ યામીએ મેસ્સિમ મેગજીન માટે કરાવ્યું છે અને તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટથી કેટલાક ફોટો પણ અપલોડ કર્યા છે. એ ટૂ પીસ બિકની અને લૉંગ જેકેટમાં નજર આવી રહી છે.