શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2019 (12:01 IST)

દિશા પાટનીએ ફરી જોવાયું હૉટ અવતાર

ઈંસ્ટાગ્રામ પર દિશા પાટનીના ફોલોઅર્સની સંખ્યા સાડા સતાવીસ મિલિયન પહોંચી ગઈ છે જે દર્શાવે છે કે તે કેટલી પૉપ્યુલર છે. 
Photo : Instagram
તાજેતરમાં દિશાએ તેમનો ફરી હૉટ અવતાર જોવાતા ફોટા પોસ્ટ કર્યા છે. આ અંદાજ તેમના ફેંસને આટલું પસંદ આવ્યુ છે કે આ ફોટાને લાઈક્સ કરનારની સંખ્યા જ આશરે બે મિલિયન સુધી પહોંચી ગઈ.