1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 22 નવેમ્બર 2019 (14:42 IST)

ટાઈગરની બેન કૃષ્ણા શ્રાફનો બોલ્ડ અંદાજ, બ્લેક બિકની પહેરી લગાવ્યુ હૉટનેસનો તડકો

Krishna shroff
બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રાફની બેન કૃષ્ના શ્રાફ હમેશા તેમની બિકની ફોટાના કારણે ચર્ચામા રહે છે. કૃષ્ણાની ઈંસ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટા વાયરલ થતી રહે છે. તાજેતરમાં કૃષ્ણાએ સ્વીમિંગ પુલમાં ચિલ કરતા તેમની સિજલિંગ ફોટા શેયર કરી છે. 
Photo : Instagram
બ્લેક બિકનીમાં કૃષ્ણાનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયું છે. કૃષ્ણા શ્રાફની આ ફોટા પર યૂજર્સ ગાર્જિયસ, બ્યૂટીફુલ અને સિજલિંગ બ્યૂટી જેવા કમેંટસ કરી રહ્યા છે. ફોટામાં બિકની પહેરી પુલ કાંઠ રિલેક્સ કરી રહી કૃષ્ણાનો હૉટ અવતાર નજર આવી રહ્યું છે. તે તેમની ટોંડ બૉડી ફ્લાંટ કરી રહી છે. 
બૉલીવુડથી દૂર રહેવા સિવાય કૃષ્ણાની ઈંસ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઈંગ છે.