ટાઈગરની બેન કૃષ્ણા શ્રાફ બ્વાયફ્રેંડની સાથે ઉજવી રહી છે રજાઓ, શેયર કરી બિકની ફોટા

Photo : Instagram
જેકી શ્રાફની દીકરી અને ટાઈગર શ્રાફની બેન કૃષ્ણા શ્રાફ તેમની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હમેશા સોશિયલ મીડિયા પર તેમના ફોટા છવાયા રહે છે.
આ દિવસો કૃષ્ણાના બ્વાયફ્રેડની સાથે કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. કૃષ્ણા બાસ્કેટબૉલ પ્લેયર ઈબાન હેમ્સને ડેટ કરી રહી છે. કહેવાય રહ્યું છે કે બન્નેના રોમાંસને
4 મહીના થઈ ગયા છે.
તાજેતરમાં આ બન્ને મુંબઈમાં રોમાંસ કરતા નજર આવ્યા. બીચ પર બન્ને હાથમાં હાથ પકડી વૉક કરી રહ્યા છે. કૃષ્ણા બ્લેક કલરની બિકનીમાં છે અને તેમના ટ્રેટૂજ નજર આવી રહ્યા છે.

ઈબાન અને ટાઈગર પણ એક બીજાને સારી રીતે જાણે છે. કહેવાઈ રહ્યું છે કે ઈબાન અને કૃષ્નાને ગુપચુપ લગ્ન કરી લીધા છે.


આ પણ વાંચો :