મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (12:19 IST)

Bigg boss કોણ છે બિગ બૉસ 13ની કંટેસ્ટેંટ માહિરા શર્મા જે આ સીજનની ડોલી બિંદ્રા થઈ શકે છે

Mahira sharma in bigg boss 13
રિયલિટી શો બિગ બૉસના સીજન 13 ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શોમાં સલમાન તેમના મસ્તી ભર્યા અંદાજમાં નજર આવી રહ્યા છે. સલમાન ખાતા -પીતા શો હોસ્ટ કરી રહ્યા છે. આ સ્ટૉરી થતા સુધી શોમાં 12 સેલિબ્રીટી એંટી લઈ લીધી છે. તેમાંથી એક છે એક્ટ્રેસ માહિરા શર્મા 
Photo-instagram
કોણ છે માહિરા શર્મા 
માહિરા શર્મા ટીવી એક્ટ્રેસ છે. તેને બધા ટીવીના show YARO ના ટશનથી કરિયરની શરૂઆત કરી હતી. તે સિવાય તેને પૉપુલર શો તારક મેહતાના ઉલ્ટા ચશ્મા પાર્ટનરસ ટ્રબલ હો ગઈ ડબલ, નાગિન 3 જેવા સીરીયલસમાં પણ કામ કર્યુ છે.નાગિન 3 માં તેમનો પાત્ર ચુડૈલ જામિનીનો હતો. તેમનો પાત્ર લોકોને 
ખૂબ પસંદ આવ્યું હતું૴ તાજેતરમાં જ સિંગર જસ માનકની સાથે માહિરાનો પંજાબી લહંગો યૂટ્યૂબ પર ખૂબ વાયરલ થયું હતું. 
Photo instagram
 
માહિરાનો જન્મ 25 નવેમ્બરએ જમ્મૂમાં થયું હતું. તે સિંગલ છે. માહિરા એક્ટિંગના સિવાય સારી ડાંસર છે. સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર 4 લાખ તેમના ફોલોઅર્સ છે. સલમાનના શોમાં તેમનો ઈંટ્રોડકશન કરાવતા જણાવ્યુ હતું કે તેને ખૂબ  ગુસ્સો આવે છે અને સેટ પર એક વાર તે ટેબલ તોડી દીધી છે. શોમાં માહિરા શું કરે છે અને તેમનો મિજાજ લોકોને કેવી રીતે પસંદ આવે છે તે ખબર પડી જશે.