જુઓ શિવાંગી જોશી (નાયરા)ના મજેદાર 10 Tik Tok વીડિયોઝ

shivangi joshi
Last Modified શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (18:11 IST)
શિવાંગી જોશી જે ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં નાયરાનો રોલ ભજવે છે.
શિવાંગી આ નાનકડા પડદાની ખૂબ વધુ પ્રખ્યાત અભિનેત્રી છે.
તેની લોકપ્રિયતા ટીવી કે ઈંસ્ટાગ્રામ સુધી જ સીમિત નથી.
તે પોતાના Tik Tok વીડિયોઝ માટે પણ જાણીતી છે.
મોટાભાગના તેના ફેંસ તેના આવા વીડિયોઝની રાહ જોતા હોય ચ હે.

શિવાંગીના Tik Tok પર 5 મિલિયન ફોલોઅર્સ છે.
અહી અમે તમને શિવાંગીના કેટલાક ફની વીડિયોઝ શેયર કરી રહ્યા છીએ.
shivanig joshiઆ પણ વાંચો :