વધુ એક ટીવી અભિનેત્રીએ ટોપલેસ થઈને બતાવ્યુ કિલર ફિગર

aashka
મુંબઈ.| Last Modified ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (17:55 IST)

ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયા મોટેભાગે પોતાના બોલ્ડ તસ્વીરો દ્વારા સોશિયલ મીડિયા પર તહલકો મચાવતી દેખાય છે. હાલ થોડાક કલાક પહેલા જ તેને ટોપલેસ થઈને યોગા કરતી તસ્વીરો ઓફિશિયલ ઈંસ્ટા એકાઉંટ પર શેયર કરી છે. જેણે જોયા પછી સોશિયલ મીડિયા પર સનસની મચી ગઈ છે.
2 કલાક પહેલા શેયર કરવામાં આવેલ આશકાની આ તસ્વીરો અત્યાર સુધી 6 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.
aashka
આ તસ્વીરોમાં આશાકા હેડસ્ટેંડ કરતા ટોપલેસ દેખાય રહી છે. તેની આ યોગમુદ્રાને ફૈસ ખૂબ પસંદ કરી રહ્યા છે.
અભિનેત્રીની આ તસ્વીરો જોઈને સ્પષ્ટ લાગી રહ્યુ છે કે તે પોતાના આ યોગમુદ્રાને ખૂબ એંજોય કરી રહી છે.

તે પર્પલ અને વ્હાઈટ બિકનીમાં ખૂબ જ હૉટ અવતારમાં દેખાય રહી છે.
આ ઉપરાંત સમુદ્ર કિનારે પ્રના મુદ્રા કરતા દેખાય રહી છે. હોટ યોગા કરતા આશાકા હુસ્નાના જલવા વિખેરી રહી છે.
aashka
ઉલ્લેખનીય છે કે આશકા ખુદને યોગા દ્વારા ફિટ રાખે છે અને મોટેભાગે તે સોશિયલ મીડિયા પર યોગાસન કરતી પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે. આ ઉપરાંત તે પતિ બ્રેંટ ગ્લોબ સાથે યોગા કરતા ઢગલો પિક્સ પણ શેયર કરી ચુકી છે.
aashka
એબિગેલ પાંડેએ પણ કર્યા હતા ટોપલેસ યોગા

આશકા પહેલા ટીવી અભિનેત્રી એબિગેલ એ પણ સોશિયુઅલ મીડિયા પર ટોપલેસ થઈને યોગા કરતા એક તસ્વીર શેયર કરી હતી.
તેમની તસ્વીરો જોયા પછી સોશિયલ મીડિયા પર તેમના ફેંસએ ખૂબ વખાણના પુલ બાંધ્યા હતા.


આ પણ વાંચો :