1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 28 જુલાઈ 2019 (12:41 IST)

બિગ બૉસ ફેમ આશકા ગરોડિયાએ બિકની પહેરી કર્યું હૉટ યોગા, ફોટા વાયરલ

aashka garodiya
રિએલિટી શો બિગ બૉસ સીજન 6નો ભાગ રહી એક્ટ્રેસ આશકા ગરોડિયાની બિકનીમાં યોગા કરતા ફોટા ખૂબ વાયરલ થઈ રહી છે. આશકાની આ હૉટ યોગા ફોટાને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
આશકા ગોરાડિયા તેમના ફિટનેસ અને યોગાના કારણે ખૂબ ચર્ચામા રહે છે. આ ફોટામાં તે બ્લૂ અને વ્હાઈટ બિકની પહેરી યોગા કરતી નજર આવી રહી છે. 
Photo : Instagram
આશકા એવું કરી તેમની ફિટ બૉડી પણ ફલાંટ કરતી નજર આવી રહી છે. 
Photo : Instagram
આશકા ગોરાડિયા એક પોજમાં બન્ને હાથપીઠની પાસે જોડીને નમસ્કાર વાળી મુદ્રામાં જોવાઈ રહી છે. આ યોગમાં ખૂબ અઘરું ગણાય છે. આશકાની આ ફોટા જણાવે છે જે તે સતત યોગા કરે છે તેમને તમને યોગથી ફિટ અને હેલ્દી રાખે છે. 
Photo : Instagram
આશકાએ તેમના પતિની સાથે યોગા કરતી ફોટા શેયર કરી છે. આ ફોટાની આથે તેને એ કવિતા પણ શેયર કરી છે જમાં પ્રેમ, આત્મવિશ્વાસ અને જીવનના વિશે વાત કરાઈ છે. 
Photo : Instagram
આશકા ગરોડિયાએ બ્વાયફ્રેડ બ્રેડ ગોબ્લેથી 1 ડિસેમ્બર 2017ને કિશ્ચન રીતી રિવાજ અને 3 ડિસેમબર 201ને હિંદુ રીતી રિવાજથી લગ્ન કરી હતી. 
Photo : Instagram
આશકા ગરોડિયા બાલવીર'  'નચ બલિએ' 'નાગિન' "કુસુમ" "ક્યોકિ સાસ ભી કભી બહુ થી" જેવા સીરિયલમાં કામ કર્યુ છે.