શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (14:55 IST)

શાર્ટ ડ્રેસમાં જોવાયું નેહા કક્કડનો ક્યૂટ અંદાજ, ફેંસએ કર્યા વખાણ

નેહા કક્કડ આજના સમયે બૉલીવુડની સૌથી મશહૂર અને સફળ સિંગર છે. જેનો ગીત દરેક બીજી ફિલ્મમાં તમને સાંભળવા મળી જાય છે. નેહા ક્કકડની લોકપ્રિયતાનો આ સ્થિતિ છે કે જેમજ તેમનો કોઈ ગીતે રિલીજ હોય છે, તે ઈંટરનેટ પર ટ્રેંડ કરવા લાગે છે. 
 
નેહા ક્કકડના બે ગીત સૉરી સોંગ અને ઓ સાકી રિલીજ થયા છે. જેને ફેંસએ જોરદાર રિસ્પાંસ આપ્યુ છે. તાજેતરમાં જ નેહાએ તેમની એક ફોટા ફેંસની સાથે  શેયર કરતા ગીતને મળી રહ્યા જોરદાર રિસ્પાંસ માટે ફેંસને શુક્રિયા કહ્યું છે. 
આ ફોટામાં નેહા શાર્ટ ડ્રેસ પહેરીને નજર આવી રહી છે. તે આ ડ્રેસમાં ખૂબ ક્યૂટ લાગી રહી છે. નેહાએ કેપ્શનમાં લખ્યું- "મારા બે ગીત સૉરી સોંગ અને ઓ સાકી સાકી ને આટલું શાનદાર રિસ્પાંસ આપવા માટે થેંક્યુ. તમે બધાને મારું ખૂબ ખૂબ પ્યાર. 
નેહાની આ ફોટા પર ફેંસ ખૂબ કમેંટ કરી રહ્યા છે. તેમે એક ફેનએ લખ્યુ છે "આટલું ક્યૂટ કોઈ કેવી રીતે લાગી શકે છે. તો એકએ લખ્યુ જે પ્યાર તમને મળી રહ્યું છે નેહા તમે તેની હકદાર છો" નેહાના ભાઈ ટોની કક્કડએ પણ તેમની બેનના વખાણ કરતા લખ્યુ, આ સુંદર છોકરી કોણ છે? 
 
નેહા કક્કડ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, તે હમેશા તેમના ફોટા અને વીડિયો ફેંસની સાથે શેયર કરતી રહે છે.