શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (11:07 IST)

ફોટોશૂટના સમયે નેહા કક્કડએ ઉતાર્યું ગાઉન, ચોંકી ગયા સોનૂ નિગમ

સિંગર નેહા કક્કડ સોશિયલ મીડિયા પર હમેશા ચર્ચમાં બની રહે છે તાજેતરમાં નેહા કક્કડના એક ફોટોશૂટ વીડિયો વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો નેહાએ તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યું છે. 
વીડિયોમાં નેહા જાણીતા સિંગર સોનૂ નિગમની સાથે નજર આવી રહી છે. આ વીડિયોમાં નેહા સોનૂ સાથે ખૂબ મસ્તી કરતી નજર આવી રહી છે. નેહા ફોટોશૂટના સમયે બ્લેક કલરના ગાઉનમાં નજર આવી રહી છે. તેમજ સોનૂ નિગમએ ગ્રીન રંગનો સૂટ પહેર્યું છે. 
ફોટોશૂટના સમયે નેહા કઈક આવું કરે છે જેનાથી સોનૂ નિગમ સન્ન રહી જાય છે. ખરેખર ફોટોશૂટના સમયે નેહા, સોનૂ નિગમની સામે આવીને ગાઉન ઉતારી નાખે છે, જેને જોઈ સોનૂ હેરાન થઈ જાય છે તેમજ નેહાએ ગાઉન ઉતાર્યા પછી સોનૂ નિગમ ગાઉન પહેરવાની કોશિશ કરે છે.