મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (17:40 IST)

ટીવીની બોલ્ડ એક્ટ્રેસ શમા સિકંદરનો આ અંદાજ જોઈ ફેંસ થયા દીવાના

તેમના બોલ્ડ અને હૉટ અંદાજ માટે ચર્ચામાં થતી ટીવી એકટ્રેસ શમા સિકંદર એક વાર ફરી ચર્ચમાં છે. તાજેતરમાં શમાએ સોશિયલ મીડિયા પર એક ફોટા શેયર કરી છે . આ ફોટામાં શમા ખૂબ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. 
આ ફોટામાં શમા તેમના ફિગરને એક્સપોજ કરતી નજર આવી રહી છે. ફોટામાં 75 હજારથી વધારે ફેંસ લાઈક કરી ચૂક્યા છે. શમાની લોકપ્રિયતાનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે ઈંસ્ટાગ્રમ પર તેના 1 મિલિયનથી વધારે ફૉલોઅર્સ છે. 
શમા સિકંદરનો તેમનો એક યૂટયૂબ ચેનલ પણ છે. જ્યાં તે હમેશા તેમના વીડિયો પોસ્ટ કરતી રહે છે. શમા સિકંદરએ ટીવીની દુનિયાથી તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 
 
ટીવી સીરીયલ આ મેરી લાઈફ હૈ માં લીડ રોલ થી ચર્ચામાં આવી શમા સિકંદર એક રિએલિટી શોમાં પણ પણ કંટેસ્ટેંટ રહી છે. 1999માં આવી આમિર ખાનની ફિલ્મ મનમાં પણ શમા નજર આવી હતી.