1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

શમા સિકંદરનો સિજ્લિંગ હૉટ ફૉટા

Bollywood Hot photos
શમા સિકંદર થોડા સમયથી પડદાથી દૂર થઈ ગઈ હતી. ત્યારબાદ તેને ડિજીટલ પ્લેટફાર્મ પર એક વેબ સીરીજ જોવાયું જેમાં તેમનો હોટ અવતાર તેમના ફેંસ માટે ભંટ આપી હતી. બ્રેકના સમયે પણ એ સોશલ મીડિયા પર એક્ટિવ રહેતા નહી ભૂલતી. 
 
સોશલ સાઈટ ઈંસ્ટાગ્રામ પર તેમના આશરે 4.5 લાખથી વશાતે ફૉલોવર્સ છે. તેમનો સિજલિંગ અવરાર બધાને તેમની તરફ ખેંચે છે. અત્યારે જ તેણે એક પોસ્ટ શેયર કર્યા હતા. જેને જોઈ તેમના ફેંસ દીવાના થઈ ગયા છે. 
 
આમ તો શમા એ જૂની પણ તેમની એક સ્જ્લિંગ ફોટો શેયર કરી છે. આ થોબેક પિકચરમાં તેણ કેપ્શન લખ્યું ટેંસ ફીકો પડશે પણ યાદ હમેશા રહેશે. #Australia #Melbourne #BeachLove #Throwback #Memories #Vacation #TravelDiaries।આ શાનદાર પિકચરમાં એ ઓસ્ટ્રેલિયાના બીચ પર બિકની પહેરી તડકાનો મજા લઈ રહી છે.