1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 9 નવેમ્બર 2018 (17:59 IST)

વોગ મેગેજીન માટે રાધિકા આપ્ટેનો હૉટ અવતાર

Radhika apte
બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે તેમના અભિનયને લઈને હમેશા સુર્ખિયોમા રહે છે. તેમના અભિનય પર તેણે મોટા પરદાની સાથે સાથે ડિજિટલ પ્લેટફાર્મ પર પણ ખૂબ નામ કમાવ્યું. રાધિકા બોલ્ડ સીન આપતી નજર આવે છે જે હમેશા ચર્ચામાં બન્યુ રહે છે. 
અત્યારે જ રાધિકાએ વોગ ઈંડિયા  મેગજીનના નવેમ્બર 2018ના ઈશૂ માટે ફોટો શૂટ કરાવ્યુ. રાધિકા આ ફોટોશૂટને વોગ ઈંડિયાએ તેમના ઈંસ્ટાગ્રામ પર શએય્ર કર્યા છે. રાધિકા પહેલા પણ વોગ ઈંડિયા માટે ફોટા શૂટ કરાવી છે. 
રાધિકા આપ્ટે ફોટામાં સિનેરલા ગાઉન પહેરી સેક્સી પોજ આપી રહી છે. આ ફોટાને વિક્રમ બોસએ પાડ્યું છે. જ્યારે સ્ટાઈલ અનીતા શ્રાફ અદાજનિયાએ આપ્યું છે. રાધિકા આપ્ટે પણ આ ફોટાને શેયર કર્યા છે. 
આ ફોટામાં રાધિકા કાળા અને સફેદ રંગની ડ્રેસમાં પોજ આપતી નજર આવી રહી છે.
(Photo source- instagram)