શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 13 મે 2019 (10:04 IST)

Birthday Special- હૉટ સની લિયોનને પસંદ છે એવા પુરૂષ

આમ તો સની નિયોનની વાત કરવાના તરીકા વ્યવહાર લુક જેમ બધા વસ્તુઓ જુએ છે તો જે વાત તેણે પુરૂષોમાં સૌથી વધારે આકર્ષિત કરે છે એ છે તેની મહિલાઓ પ્રત્યે વ્યવહાર કેવું છે. સની મુજબ રોમાંસની બાબતમાં એ જૂના વિચારણા વાળી છે. તેને તે પુરૂષ પસંદ છે જે મહિલા માટે કારના બારણા ખોલે. રોમાંટિક ડિનર પર લઈ જાય. ફૂલ અને ચૉકલેટસ આપે અને દરેક રીતે મહિલાને ખુશ રાખે.