બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 9 નવેમ્બર 2018 (13:36 IST)

શાહિદ કપૂરને કિસ કરતા મીરાએ શેયર કરી ફોટા- યૂજર્સ બોલ્યા- દિવાળી છે- હનીમૂન નથી..

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હમેશા તેમની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરે છે. દિવાળીના અવસરે બન્ને સાથે સેલિબ્રેટ કરતા ફોટા શેયર કરી. મીરાએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક પોસ્ટ કરી. થોડા જ સમયમાં આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. 
શેયર કરી ફોટામાં શાહિદ અને મીરા એક બીજાને કિસ કરી રહ્યા છે. મીરાએ લખ્યું- સિર્ફ પ્યાર- દિવાળીની શુભકામના. ફોટામાં મીરા અને શાહિદ ભલે ક્યૂટ લાગી રહ્યા હોય પણ યૂજર્સએ તેને નિશાના પર લીધા અને ટ્રોલ કરવા લાગ્યા. 
એક યૂજરએ મીરાની આ ફોટા પર લખ્યું- આ પોસ્ટથી ખબર પડી કે તમે સાચે એક નાના શહરની છોકરી છો. આ દિવાળી છે હનીમૂન નથી. 
 
તેમજ એક યૂજરએ લખ્યુ કે તમારી જેવી મહિલાઓ ભારતીય સંસ્કૃતિના વિશે કઈ નથી જાણતી. તમને આ ખબર હોવી જોઈએ કે સોશિયલ મેડિયાનો ઉપયોગ કેવી રીતે કરાય છે. 
 
એક બીજા યૂજરએ લખ્યું કે લાગે છે ત્રીજાની તૈયારી ચાલી રહી છે. જ્યાં કેટલાક લોકો મીરા રાજપૂતને ટ્રોલ કરી રહ્યા હતા તો કેટલાક તેને સપોર્ટ પણ કર્યા.