બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 17 જુલાઈ 2018 (11:55 IST)

Baby Shower Photos- શાહિદ કપૂર અને મીરા રાજપૂતની મસ્તી

અત્યારે જ શાહિદ કપૂરની વાઈફ મીરા રાજપૂતની બેબી શાવર પાર્ટી રાખી. આ પાર્ટીમાં પરિવારના સિવાય બૉલીવુડના ઘણા લોકો શામેલ થયા. તેમાં જલ્દી જ મા બનવા વાળી મીરા રાજપૂત ଑અણ ખૂબજ સુંદર લાગી રહી હતી. આ પાર્ટીમાં શાન નાખી ધડક ફિલ્મના સ્ટાર્સ ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરએ. 
 
ઈશાન શાહિદ કપૂરના ભાઈ છે. તેથી પાર્ટીમાં ઈશાન સાથે તેની બેસ્ટ ફ્રેંડ જાહ્નવીનો સાથે આવવું સ્વભાવિક છે. ફેમિલી ફંકશનમાં જાહ્નવીનો આવવું મોટી વાત છે. આ પાર્ટીમાં ખૂબ મસ્તી થઈ. અહીં શાહિદ અને ઈશાનની માતા નીલિમા અજીમ પણ હતી. 

 
પાર્ટીના ઘણા પિકચર્સ સામે આવી રહ્યા છે. સોશલ મીડિયા પર પાર્ટીના ઘણા પિકચર્સ વાયરલ થઈ રહ્યા છે. એક ક્યૂટ ફોટા શાહિદ પોતે શેયર કર્યા છે. 
મીરા રાજપૂર ઓક્ટોબર સુધી માતા બનશે.