શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

જાહ્નવી કપૂરનો શાનદાર ફોટોશૂટ

શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની અત્યારે એક પણ ફિલ્મ રીલીજ નથી થઈ છે. પણ તેના ચર્ચા કોઈ સ્ટારથી ઓછા નથી. ફિલ્મના પ્રદર્શન પહેલા જ એ સ્ટાર બની ગઈ છે.