શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (18:08 IST)

શાહિદ કપૂર બીજી વાર પાપા બન્યા

બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર બીજી વાર પાપા બની ગયા છે. તેમની પત્ની મીરા રાજપૂતએ ખારના હિંદુજા હોસ્પીટલમાં દીકરાને જન્મ આપ્યું છે. મીરા બીજીવાર માતા બની છે. તેનાથી પહેલા 26 ઓગસ્ટ 2016એ શાહિદ અને મીરાના ઘરે એક નાના મેહમાન આવ્યા હતા. જેનો નામ મીશા રાખ્યું હતું.
મીશા પાછલા 26 ઓગસ્ટએ 2 વર્ષની થઈ ગઈ છે. 34 વર્ષના શાહિદ કપૂર એ 21 વર્ષની મીરા રાજપૂતથી 7 જુલાઈ 2015ને છતરપુરના એક ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા હતા. મીશાના જન્મની ખબર શાહિદ પોતે ટ્વિટર પર શેયર કરી હતી. 
 
મીરા ફરીથી પ્રેગ્નેંટ હોવા અને ફરી પિતા બનવાની ખુશી પણ શાહિદએ ટ્વીટ કરી હતી. પણ દીકરાની વાત અત્યાર સુધી શાહિદ કપૂર ઘર આવી આ ખુશખબરીની જાણકારી આધિકારિક રીતે નહી