કૉમેડી ક્વીન ભારતી સિંહએ કહ્યું હું પ્રેગ્નેંટ છું

Last Modified મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (11:59 IST)
ખતરોના ખેલાડીમાં નજર આવી પતિ હર્ષની સાથે 
નાના પડદાની કૉમેડી ક્વીન આ સમયે ટીવી પર છવાઈ છે. કપિલ શર્માના નવા શોમાં તે નજર આવી રહી છે. તે સિવાય ખતરોના ખિલાડીના નવા સીજનમાં તે સ્ટંટ કરતી જોવાઈ રહી છે. તેના સાથ આપી રહ્યા છે તેના પતિ હર્ષ. તે પણ આ શોમાં ભારતીની સાથે જ છે. 
 
ખતરોના ખેલાડીમાં એક્શન અને તનાવ હોય છે, પણ ભારતીની હાજરના કારણે આ શોમાં કૉમેડી પણ નજર આવી રહી છે. ભારતી તેમના વર્તન અને જાહર જવાબત્ના કારણે દર્શકોને ખૂબ હંસાવી રહી છે. 
 
આ વાત બીજી છે કે હર્ષ અને ભારતી સ્ટંટસ કરવામાં હારી રહ્યા છે અને બન્ને એલિમિનેશન રાઉંડમાં પહોંચી ગયા છે. તેની સાથે આ રાઉંડમાં છે વિકાસ ગુપ્તા. એટલે આ ત્રણમાંથી કોઈ એકનો હારવું નક્કી છે. 
 
 
હર્ષ એક સ્ટંટ કરતા સમયે સારી રીતે પરેશાન નજર આવ્યા. આ જ સ્થિતિ ભારતીની છે. તેને એક સ્ટંટ કરવા માટે કહ્યું તો તેણે કીધું કે હું પ્રેગ્નેંટ છું. હું આ સ્ટંટ નહી કરી શકતી. આ સાંભળીને હંસીના ફુવ્વારા છૂટી ગયા. 
 
બધા જાણે છે કે ભારતી સ્ટંટથી બચવા માટે આ બહાના બનાવી રહી છે. રોહિતએ તેની એક ન સાંભળી અને તેનાથી સ્ટંટ કરાવીને જ માન્યા. ખતરોના ખિલાઈનો નવું સીજન 5 જાન્યુઆરીથી કલર્સ ટીવી પર શરૂ થયું છે. 
 
આ વખતે શોમાં ભારતી અને તેના પતિની સાથે વિકાસ ગુપ્તા, ક્રિકેટર શ્રીસંત કોરિયોગ્રાફર પુનીત, ગાયક આદિત્ય નારાયણ સાથે ટીવી જગતના પણ કેટલાક કળાકાર જોવાઈ રહ્યા છે. 


આ પણ વાંચો :