શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 7 જાન્યુઆરી 2019 (00:21 IST)

લહંગા ચોળીમાં કિયારા અડવાણીનો દેશી અંદાજ

ફુગલી,એમ એસ ધોની, મશીન, લસ્ટ સ્ટોરીજ જેવી હીંદી ફિલ્મોમાં નજર આવી હૉટ એક્ટ્રેસ કિતારા અડવાણી પાછલા કેટલાક દિવસોથી તેમની બિકની ફોટા શેયર કરી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી હતી. કિયારા ટોંડ બોડી અને સુંદરતા માટે ખૂબ ફેમસ છે. 
તાજેતરમાં કિયારાએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક ફોટા શેયર કરી છે જેમાં તેનો જુદો જ અંદાક જોવા મળી રહ્યું છે. ફોટામાં કિયારા ચોળી અને લહંગામાં નજર આવી રહી છે. આંખ પર કાળા ચશ્મા ચઢાવી કિયાર અડવાણી કેમરાને દબંગ સ્ટાઈલમાં એટિટીયૂડ આપી રહી છે. 
 
કિયારાના આ દેશી લુકને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
 
અત્યારે જ કિયારાની વેબ સીરી લસ્ટ સ્ટોરીજમાં નજર આવી હતી. જેમાં તેની એક્ટિંગની દર્શકો ખૂબ વખાણ કર્યા હતા. કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ કલંક છે. કબીર સિંહ છે. ફિલ્મ કલંકમાં વરૂણ ધવન અને આલિયા ભટ્ટ પબ નજર આવશે. તે કબીર સિંહમાં શાહિદ કપૂરની સાથે નજર આવશે.