શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 6 જાન્યુઆરી 2019 (08:41 IST)

એમી જેકસનના બોલ્ડ લુકએ કહર મચાવ્યું

બ્રિટિશ મૉડલ અને એકટ્રેસ એમી જેકસન સતત ચર્ચામાં રહે છે. તે તાજેતરમાં રજનીકાંત અને અક્ષય કુમારની સાઈ ફાઈ ફિલ્મ 2.0માં નજર આવી હતી. તેણે તેમના બ્વાયફ્રેંડ જાર્જ પાનાયિયોટોથી પણ સગાર્ર કરી લીધી છે અને આ કારણે તેના ફેંસ ખુશ છે. 
સાથે જ એમી બોલ્ડ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે. એક વાર ફરી તેમના બોલ્ડ લુકથી એમી સાથે હૉટ અદા એમીને હૉટ અને સેક્સી બનાવી રહી છે. આ ફોટાની સાથે એમીએ લખ્યું છે -Jane Vibes 
એમીની સુંદરતાના ઘણા દીવાના છે અને હમેશા ફેંસ આ રીતના ફોટાની ડિમાંડ એમીથી કરતા રહે છે. હિંદી ફિલ્મોની સાથે સાથે એમી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ એક લોકપ્રિય નામ છે. બૉલીવુડ તેને એક દીવાના થા નામની ફિલ્મથી શરૂઆત કરી હતી. અક્ષય કુમારની સાથે તે સિંહ ઈ બ્લિંગ પણ કરી છે.