શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગાઇડ
Written By
Last Updated : બુધવાર, 19 ડિસેમ્બર 2018 (15:51 IST)

આ છે ટીવીની એ "સંસ્કારી વહુ" જેમણે પોતાના હૉટ અંદાજથી સોશિયલ મીડિયા પર આગ લગાવી

વર્ષ 2017ના ઘણી બાબતોના કારણે યાદગાર રહેશે. પછી એ ટીવી માટે હોય કે બૉલીવુડ માટે. આ વર્ષની સૌથી ખાસ વાત આ છે કે આ વર્ષ ટીવીની ઘણી સંસ્કારી વહુ તેમની ઈમેજ બદલવા માટે કોઈ કસર નહી મૂકી
આ વર્ષે ટીવીની ઘણી એવી હસીનાઓ રહી જેણે તેમના ગ્લેમરસજ અંદાજથી તેમના ફેંસના દિલમાં આગ
લગાવી નાખી. ત્યારે તો 2017 ટીવીની આ સંસ્કારી વહુઓ માટે યાદગાર વર્ષ બની ગયું. 
અમે હમેશા બૉલીવુડની સુપરસ્ટાર એક્ટ્રેસની અસલ જીવનના બોલ્ડ લુક પર નજર રાખે છે. પણ આ વર્ષે ટીવીની આ ઘણી એકટ્રેસએ તેમના બોલ્ડ લુકથી બધાને ચોકાવી દીધું. 
આવો જાણી ટીવીની એવી જ સંસ્કારી વહુના વિશે જેણે તેમના ગ્લેમરસ અંદાજ થી દરેક કોઈને ચોકાવી દીધું. 
દેવોલીના ભટ્ટાચાર્જી 
(Photo-Instagram)નાના પડદાના મશહૂર સીરિયલ "સાથ નિભાના સાથીયા"માં ગોપી વહુની ભૂમિકા ભજવનારી દેવોલીના ભટ્ટાચાર્ચી તેમના ગ્લેમરસ અંદાજથી સોશલ મીડિયા પર તહલકો મચાવ્યું હતું. 
ટીવીની આ સંસ્કારી વહુનો ગ્લેમરસ અંદાજ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ બોલ્ડ અવતાર પછી સોશલ મીડિયા પર દેવોલીનાના ફેંસની સંખ્યામાં ખૂબ વધારો થયું હતું.
રૂબીના દિલાઈકએ તેમની ઈમેજ બદલવા માટે ખૂબ હૉટ ફોટો સોશલ મીડિયા પર શેયર કરી હતી. જેને સોશલ મીડિયા પર હંગામો કર્યું. Photo-Instagram
ટીવીને નાગિન મૌની રૉય આ દિવસે ખૂબ ચર્ચામાં છે. મૌની રૉય ખૂબ જલ્દી અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. 
 
આમ તો મૌની રૉય એક સંસ્કારી વહુની ઈમેજ બદલવા માટે ખૂબ હૉટ ફોટો સોશલ મીડિયા પર શેયર કરી હતી. 

વધારે ટીવી શોમાંસ સંસ્કારી વહુની ભૂમિકામાં નજર આવનારી એક્ટ્રેસ દલજીત કૌરએ તેમની આ ઈમેજને બદલવા માટે ખૂબ હૉટ ફોટોશૂટ કરાવ્યું હતું. 
આ ફોટોશૂટની કેટલીક ફોટા સોશલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી દલજીત કૌરએ તેમના ફેંસના દિલ પર કહર બરસાવ્યું. 
 
ટીના દત્તા- ઉતરનની ફેમ ટીવી એક્ટ્રેસ ટીના દત્તા અત્યારે જ ન્યૂડ માડલની સાથે તેમની એક ફોટાને સોશલ મીડિયા પર શેયર કરી હતી આ ફોટામાં તેમની સંસ્કારી બહુની ઈમેજની પૂરી રીતે બદલી નાખ્યું. 
 

નિયા શર્મા- નિયા શર્મા ટીબી હૉટ એક્ટ્રેસમાંથી એક છે.  પણ તેની સંસ્કારી વહુની  ઈમેજ બદલવા માટે નિયા એ ટીવી મૂકી વેબસીરાજ તરફ વળી. નિયા શર્મા ટીવીની એક  હૉટ એક્ટ્રેસમાંથી એક છે.