MUBU TV એ હિંદી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તરીકે ભારતમાં પ્રવેશ કર્યો છે. MUBU TV નીતિશાસ્ત્ર અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની પરંપરા ઉપરાંત યુવાઓને તક આપવામાં અને ક્રીએટીવ વિચારો સાથેની યુવાપેઢીઓની માનસિકતાને વધારે ફળદ્રુપ બનાવવમાં વિશ્વાસ રાખે છે. MUBU TV નું સુત્ર હર ભારતીય કા સપના એટલે કે Dream of Every Indian છે....