Gujrati Cinema Gossips

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

શનિવાર,ડિસેમ્બર 27, 2025
Aarti Sangani Love Marriage
0
1
ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા
1
2
લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી ...
2
3
આ વર્ષે, 2025 માં સિનેમાઘરોમાં ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ. પાછલા વર્ષોની જેમ, આ વર્ષે પણ નાના બજેટની ફિલ્મોનો દબદબો રહ્યો. ત્રણ ગુજરાતી ફિલ્મોએ બોક્સ ઓફિસ પરની ધનિક ફિલ્મોને પણ પાછળ છોડી દીધી. ચાલો તે ફિલ્મો પર એક નજર કરીએ.
3
4
બે દાયકાથી વધુ સમયની આ અવિરત યાત્રા દરમિયાન, ટીસીએસ રુહાનિયતે ભારતના દરેક ખૂણાઓમાંથી અનેક લોકકલાકારોને તેમજ વિશ્વના વિવિધ પ્રદેશોની સમૃદ્ધ પરફોર્મિંગ આર્ટ પરંપરાઓને મંચ પૂરું પાડવામાં મહત્વનું કાર્ય કર્યું છે.
4
4
5
Laalo Krishna Sada Sahaayate Film: ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે સિનેમાઘરોમાં રજુઆતના 5 અઠવાડિયા પુરા કરી ચુકી છે. પણ હાલ આ ફિલ્મની કમાણી રોકાવવાનુ નામ નથી લઈ રહી. ફિલ્મના કલેક્શનમાં ધાર જોવા મળી રહી છે. હવે વીકેંડમાં આ ફિલ્મનુ કલેક્શન એકવાર ...
5
6
બોલીવૂડનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ હવે ગુજરાતી સિનેમામાં પ્રવેશી રહ્યું છે. થિંકઇંક પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની એન્ટ્રીની જાહેરાત કરી છે. તેનો પ્લાન દર વર્ષે 3 રિજિનલ ફિલ્મો બનાવવાનો છે, જેમાંથી 2 ફિલ્મો ગુજરાતી હશે.
6
7
ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું અવસાન, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો- નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, 12 જૂનથી ગુમ હતો
7
8
Kajal Maheriya News: ગુજરાતની ચર્ચિત ગાયિકા કાજલ મહેરિયાએ રાજનીતિમાં એંટ્રી લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કાજલ મહેરિયાએ મહેસાણા જીલ્લાની કડી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે ટિકિટની દાવેદારી કરી છે. કાજલ છેલ્લા ઘણા વર્ષોથી બીજેપી સાથે જોડાયેલ છે. ...
8
8
9
પ્રતિક ગાંધીએ કહ્યુ કે મને ઓડિયંસ તરફથી પ્રેમ મળ્યો છે. અભિનેતાનુ હંમેશા એક સપનુ હોય છે કે તે ઓડિયંસના દિલોમાં રહે. તે સ્થાન ક્યાક ને ક્યાક તો મળ્યુ જ છે.
9
10
તારો થયો’ એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે, જેમાં પાત્રો છે કેદાર અને મિતાલી અને જેને ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મજગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવેલ છે. ...
10
11
ગુજરાતી ફિલ્મ 'તારો થયો' સિનેમાની દુનિયાને નવા ક્ષિતિજો સુધી પહોંચાડે છે. આ ફિલ્મની વાર્તામાં 6 અલગ-અલગ ગીતોની મધુર ધૂનથી પ્રેમની સુવાસ છલકાઈ છે. આમાંનું એક ગીત ગુજરાતી લોક-ભવાઈને અનોખી રીતે સુંદરતાથી પુનર્જીવિત કરે છે. મિલિંદ ગઢવી દ્વારા લખાયેલ અને ...
11
12
ગુજરાતી ફિલ્મ ‘તારો થયો’ એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે, જેમાં પાત્રો છે કેદાર અને મિતાલી અને જેને ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મજગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં ...
12
13
આરોહી પટેલ અને તત્સત મુનશી, અગાઉના શ્રેષ્ઠ મિત્રો, તાજેતરમાં ઉદયપુરના એક સુંદર સમારોહમાં શપથ લે છે. દંપતીએ સોશિયલ મીડિયા પર અદભૂત ફોટા શેર કર્યા, તેમને "પ્યાર દોસ્તી છે" (પ્રેમ એ મિત્રતા છે) કેપ્શન આપ્યું. આરોહી સફેદ અને લાલ સાડીમાં ચમકતી હતી, ...
13
14
Malhar Thakar-Puja Joshi: ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ 26 નવેમ્બરના રોજ લગ્ન કરી લીધા છે. આ અવસર પર અભિનેતાએ લાલ લહેંગો પહેર્યો હતો.
14
15
લતાએ ઘણા ગુજરાતી ગરબા અને ગુજરાતી ગીતોને આપ્યો અવાજ, માતા હતી ગુજરાતી
15
16
ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેઈટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે.વર્ષ 2022માં, જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ 'ફક્ત મહિલા માટે' પ્રેક્ષકોના ખુબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઇ
16
17
વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો 'ફક્ત મહિલા માટે' અને 'ત્રણ એક્કા' ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહે તેમની આગામી ગુજરાતી ફિલ્મ 'ફક્ત પુરૂષો માટે' ની જાહેરાત કરી છે
17
18
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) તેની મોસ્ટ એન્ટીસિપેટેડ 5મી સિઝનની જાહેરાત કરી રહ્યું છે. જે આ વર્ષે 28 થી 30 જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાશે
18
19
ગુજરાતીઓનું પ્રિય ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રીબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે મુદ્દે આજે સુનાવણી હાથ ધરાનાર હતી.
19