ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 ડિસેમ્બર 2018 (12:19 IST)

Tapsi એ ટ્રોલરને આવું Reply કર્યું, રાતભર લોકો ગૂગલ પર શોધતા રહ્યા આ શબ્દનો અર્થ

તાપસી પન્નૂ તેમની ફિલ્મોથી વધારે ટ્રોલર્સને જવાબ આપવાના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક વાર ફરી તેને એક યૂજરની ક્લાસ લગાવી નાખી. આ વખતે તાપસી જે રીતે યૂજરના ગંદા કમેટંસના જવબા આપ્યું, તેનાથી આખા દેશના લોકોના મગજ ફરી ગયું.  
 
એક યૂજરએ ટ્વિટર હેંડલ પર લખ્યું  "તાપસી મને તમારી બૉડી પાર્ટસ ખૂબ પસંદ છે" યૂજરના આ ટ્વીટ પછી તાપસી ચુપર નહી બેસી અને કઈક ઉલ્ટા સીધા સંભળાવવાની જગ્યા તેને તેમના જ અંદાજમાં ખૂબ સરસ જવાબ આપ્યું.  
તાપસીએ લખ્યું !! Wow I like them too. BTW Which is your favorite? Mine is the Cereburm" તાપસીનો આ જવાબ ખૂબ મજેદાર છે પણ આ લીંટીમાં ઉપયોગ થયા શબ્દ Cerebrum  સેરેબ્રમ થી લોકોના મગજ ફરી ગયું. 
 
દરેક કોઈ જાણવા ઈચ્છે છે કે આખેર આ શબ્દનો અર્થ શું હોય છે. વધારેપણું યૂજર્સને તેનો અર્થ નહી ખબર હતી. આ કારણે લોકો ગૂગલ પર તેને સર્ચ કરવા શરૂ કરી નાખ્યું. આ શબ્દ આટલું સર્ચ થયું કે  Cerebrumના મીનિંગ ગૂગલ પર ટ્રેંડ કરવા લાગ્યું. 
 
તાપસી પન્નૂના આ જવાબના અર્થ લોકો રાતભર Google પર શોધતા રહ્યા. તમને જણાવીએ કે આ શબ્દનો અર્થ હોય છે મગજ.