શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 30 નવેમ્બર 2018 (13:55 IST)

Monalisa Instagram લગાવી રહી છે આગ.. હૉટ બ્લેક બિકીનીથી લઈને બ્લૂ સાડીમાં લાગી રહી છે Hot

મોનાલિસાએ ટીવી શોઝ માં કામ કરવા ઉપરા6ત ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે 
- મોનાલિસાએ ભોજપુરી ઉપરા6ત હિન્દી, બંગાળી, તમિલ, કન્નડ વગેરે ભાષોમાં બનનારી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે 
- મોનાલિસાએ ફિલ્મ બ્લેકમૈલ વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન લીડ રોલમાં હતા 
- મોનાલિસાના ફોટોઝ અવાર નવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા રહે છે. 
- મોનાલિસા પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની દરેક ફોટોઝ અને વીડિયોને સોશિયલ મીડિયા પર શેયર કરે છે. 
- મોનાલિસા બિગ બોસની કંટેસ્ટેટ પણ રહી ચુકી છે. બિગ બોસના ઘરે પણ મોનાલિસાએ પોતાના જલવા બતાવ્યા હતા 
- વર્તમાન સમયમાં તે નાના પડદા પર પોતાની અદાઓનો જાદુ ચલાવી રહી છે.  ઉલ્લેખનીય છે કે મોનાલિસા એક શો માં ડાયન બનતી જોવા મળી રહી છે.