1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (19:07 IST)

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ યાદ કરાવી મંદાકિનીની, સફેદ સાડીમાં પાણીમાં ઉતરી

monalisa
રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મેલીમાં મંદાકિનીનો સફેદ સાડી પહેરી ઝરનામાં પલળતા દ્ર્શ્ય ઘણા લોકોને અત્યારે પણ તાજા છે.
આ દ્ર્શ્ય આટલું કમાલનો હતુ કે ઘણા ફિલ્મ નિર્માતા આ રીતના દ્ર્શ્ય રાખ્યા. બોલ્ડ ફોટોશૂટના સમયે ઘણા મૉડલ્સએ મંદાકિની વાળુ લુક પણ અજમાવ્યું. અત્યારે જ ભોજપુરી સેંસશન મોનાલિસાએ આ લુક અજમાવ્યો. 
પાણીના વચ્ચે ઉભી મોનાલિસાએ તેમના આ હૉટ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને જોતા જ જોતા તેને ખૂબ પસંદ કરાયું. તેમના ફેંસએ લખ્યું કે એ ખૂબ હૉટ નજર આવી રહી છે. તેમના ચેહરા પર માસૂમિયત નજર આવી રહી છે. 
 
મોનાલિસા સતત તેમના બોલ્ડ ફોટા શેયર કરતી રહી છે જે તરત વાયરલ થઈ જાય છે.