ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

એલી એવરામનો હોટ ફોટોશૂટ થઈ ગયું વાયરલ

સ્વીડનમાં જન્મી એલી એવરામ હિંદી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કાર કર્યું છે. ટીવી પર પણ એ જોવાય છે. 2013માં બિગ બૉસ શોમાં તેણે ભાગ લીધું છે. ત્યારેથી જ એ લોકપ્રિય થઈ છે. હવે એ ગેસ્ટ રૂપમાં કયારે ક્યારે બોગ બૉસ શોમાં નજરે પડે છે. 
 
એલી સોશલ મીડિયા પર ખૂબ સક્રિય છે. અને તેમના હોટ ફોટો સતત તેમના ફેંસને જોવા મળતા રહે છે. એલીએ અત્યારે જ તેમના હૉટ ફોટોશૂટની ફોટો શેયર કરી છે જે વાયરલ થઈ ગયું છે જુઓ..