શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 29 જુલાઈ 2019 (14:12 IST)

એલી એવરામના હૉટ પિકચર્સ

એલી એવરામ ફિલ્મ અને ટીવીની દુનિયામાં પ્રસિદ્ધ ચેહરો છે. તેને કેટલીક ફિલ્મોમાં  હીરોઈનની ભૂમિકા પણ ભજવવા મળી. પણ એ ખાસ સફળતા નહી કરી શકી. તે સિવાયએ વ્યસ્ત જ રહે છે. 
 
સોશલ મીડિયા પર પણ એ ખૂબ સક્રિય રહે છે અને તેમના હોટ ફોટોથી ફેંસના દિલ જીતતા રહે છે. અહીં છે કઈક એલીના મદમસ્ત અંદાજ જે તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યા છે.