રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 જૂન 2019 (11:37 IST)

સપના ચૌધરીનો હૉટ અવતારએ મચાવ્યું કહર, ફોટોશૂટ વાયરલ

હરિયાણવી ડાંસર સપના ચૌધરી તેમના ડાંસની સાથે જ તેમના દિલકશ અંદાજથી ફેંસનો દિલ જીતી રહી છે. બિગ બૉસથી બહાર આવ્યા પછીથી જ સપના ખૂબ ચર્ચામાં રહે છે. સપનાના ઘણા વિડિયોજ અને ફોટા સોશિયલ મીડિયા પર છવાયા રહે છે. 
Photo : Instagram
સપના ચૌધરીએ તાજેતરમાં એક હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. સપનાની આ ફોટાને જોઈને ફેંસ હેરાન છે અને તેમના આ ગ્લેમરસ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે. 
Photo : Instagram
સામાન્ય રીતે પંજાબી સલવાત સૂટમાં નજર આવતી સપના ચૌધરી ફોટામાં વેસ્ટર્ન આઉટફિટસમાં નજર આવી રહી છે. સપના પીળા રંગની ટી-શર્ટ અને બ્રાઉન ટ્રાઉજરમાં ખૂબ ગેલ્મરસ લાગી રહી છે. 
Photo : Instagram
સપના ચૌધરી હવે તેમની ફિટનેસનો પણ ધ્યાન રાખી રહી છે. તે જિમ પણ જવા લાગી છે. સપના આ દિવસો તેમના કેટલાક પ્રોજેક્ટસમાં બિજી છે. પણ તેની સાથે જ તે અત્યારે પણ સ્ટેજ પર પરફાર્મ કરે છે. 
Photo : Instagram
સલમાન ખાનના ટીવી શો બિગ બૉસ 11થી લોકપ્રિયતા હાસલ કરતી સપના હવે દેશભરમાં ખૂબ પૉપુલર તેમના ડાંસ પરફામેસ માટે સપના લાખો રૂપિયા ફીસ ચાર્જ કરે છે.