શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 23 ડિસેમ્બર 2018 (08:49 IST)

મોનોકિનીમાં સુષ્મિતા સેનની સુંદરતાની ઝલક

પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન ભલે જ ફિલ્મોમાં લાંબા સમયથી નજર આવી હોય પણ તેના ફેંસ તેના ચાહકોની કમી નથી. તેને બોલીવુડની ફિટ એક્ટ્રેસેસમાંથી એક ગણાય છે જે તેમના રૂટીન ક્યારે પણ ક્યારે પણ મિક્સ નથી કરતી. 
સુષ્મિતા સોશિયલ મીડિયા પર એક એક્ટિવ રહે છે અને તેની જીવનમાં શું ચાલી રહ્યું છે. તેની ઝલક તેના ફેંસને ફોટા અને વીડિયોથી મળતી રહે છે. 
અત્યારે હ સુષ્મિતાએ મોનોકિનીમાં એક ફોટા શેયર કર્યું જેમાં તે ખૂબ સુંદર નજર આવી રહી છે. તેના હાથમાં દુપટ્ટા છે. પાણી અને આસમાન પણ નજર આવી રહ્યું છે અને આ ફોટા બહુ કઈક કહી રહ્યું છે.